Ya llevamos 57 :)
Umuseke
Wumvikana nk’inseko.
Inseko isusurutsa
Umugoroba
Iyo izuba rirenze.
Inseko iserutsa
Ukwezi
Kandi igahagarika igihe.
Seka nk’umuseke.
સૂર્યોદય
સૂર્યોદય કહે, સ્મિતની વાત,
સ્મિત, જે અજવાળે
સાંજને,
જ્યારે સૂરજ આથમે.
સ્મિત, જે ચાંદને
પરોઢ આપે,
અને સમયને
એક ક્ષણ માટે થંભાવી દે.
સ્મિત કર,
જ્યાં સુધી સૂર્યોદય થાય.


No hay comentarios:
Publicar un comentario